તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઢ | પાલનપુરના માળવાનાપરા (ચંડીસર) ગામની શાળાની પૂર્વ છાત્રા ક્રિષ્નાબેન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢ | પાલનપુરના માળવાનાપરા (ચંડીસર) ગામની શાળાની પૂર્વ છાત્રા ક્રિષ્નાબેન મદારજી લગોટીએ રવિવારે સુરત યોજાયેલ રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં 50 કે.જી. ની રમતમાં ત્રીજો નંબર મેળવતાં તેને બ્રોન્ઝ મેડલ અને પ્રમાણપત્ર મેળવી ગામ તેમજ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે છાત્રાને નિવૃત પી.ટી. શિક્ષક કનૈયલાલ મોઢે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.તસવીર-દિનેશ રાણા

અન્ય સમાચારો પણ છે...