તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાના ખારીયામાં એરંડાના પાકમાં સંતાડલો વિદેશી દારૂ જથ્થો પોલીસે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાના ખારીયામાં એરંડાના પાકમાં સંતાડલો વિદેશી દારૂ જથ્થો પોલીસે ઝડપી લીધો હતો.થરા પોલીસે રવિવારે કાંકરેજના ખારીયા ગામે મહોબ્બતસિંહ વીરસિંહ વાઘેલાના ખેતરમાં દરોડા પાડતાં ખેતરમાં એરંડાના પાકમાંથી બિયરના ટીન નંગ 254 કિંમત રૂ.26,300 નો મુદ્દામાલ જપ્ત કરી મહોબ્બતસિહ વાઘેલા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...