તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાના વડા ગામે આજથી પાંચ વર્ષ અગાઉ મહિલાને બાળકની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

થરાના વડા ગામે આજથી પાંચ વર્ષ અગાઉ મહિલાને બાળકની બાબતને લઈ શારીરિક માનસિક ત્રાસ આપી માર મારી દહેજની માંગ કરતાં મહિલાએ મંગળવારે પોલીસ મથકે પહોંચી સાસરિયા પક્ષના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

થરાના વડા ગામે આજથી પાંચ વર્ષ અગાઉ લક્ષ્મીબેન સાગરભાઇ પાંચાભાઇ દેસાઈને સાસરિયા પક્ષના લોકોએ શારીરિક માનસિક ત્રાસ આપી માર મારી દહેજ પેટે રૂ.5 લાખની માંગ કરી હતી. જો દહેજ નહીં લાવે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ પાંચ વર્ષ બાદ મંગળવારે પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યા હતા.મહીલાએ થરા પોલીસ મથકે પહોંચી સાસરિયા પક્ષના સાગરભાઇ પાંચાભાઇ દેસાઇ, પાંચાભાઈ હરિભાઈ દેસાઈ,ઝુબેરબેન પાંચાભાઇ દેસાઇ અને ભરતભાઇ પાંચાભાઇ દેસાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો