તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં માવજત હોસ્પિટલનો મેગા કેમ્પ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલનપુર | પાલનપુરની માવજત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના પાંચ વર્ષ પૂર્ણ થતાં એક અઠવાડિયાના મેગા કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 20 થી પણ વધુ ડોક્ટરોએ સેવા આપી હતી. જેમાં આશરે 1500 થી વધુ દર્દીઓની તપાસ કરી જરૂરતમંદ દર્દીઓને યોગ્ય સારવાર પુરી પાડી હતી. માવજત હોસ્પિટલમાં ‘મા’ યોજના તેમજ આયુષ્માન ભારત યોજના પણ ઉપલબ્ધ છે. જેની સાથે સાથે કેશલેસ અને ટી.પી.એ. સુવિધા પણ ઉપલબ્ધ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો