તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડાદથી દાંતા વચ્ચે ઇકોની ટક્કરે બાઇકચાલકનું મોત, ઝેરડા પાસે વાહનની ટક્કરે રાહદારીનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હડાદથી દાંતા વચ્ચે આવેલા મંકોડી નદીના પુલ નજીક બુધવારે ઇકો નં.જીજે-08-બીએસ-2956ના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી બાઇક નં.જીજે-09-સીજે-1765 લઇ પસાર થઇ રહેલા અમરતભાઇને ઇજા પહોચાડી મોતને ઘાટ ઉતારતા મૃતકના પિતા વાદાભાઇ કાનાભાઇ કોદરવીએ ઇકો ચાલક સામે ફરીયાદ નોધાવી હતી.

ડીસાના ઝેરડા સબસ્ટેશન નજીક બુધવારે કોઇ વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે ચલાવી રાહદારી માલાભાઇ સવાભાઇ વાદીને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ જતા સોમાભાઇ સવાભાઇ વાદીએ ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો