તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળના પ્રચાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળના પ્રચાર માટે ડીસા આવેલા અર્જુન મોઢવાડિયાએ છપ્પનની છાતી મામલે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે ‘છપ્પનની છાતી તો ગધેડાની હોય. જે મામલે બનાસકાંઠા ચૂંટણીપંચ દ્વારા નોટિસ પાઠવાઇ હોવાનું જાણવા મળ્યું છે. લોક પ્રતિનિધિત્વ ધારા અધિનિયમ 1951 હેઠળ નોટિસ અપાઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...