તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલડી,અમીરગઢમાં દારૂ પી વાહન હંકારતા 3 શખ્સો ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલડી પોલીસે શુક્રવારે પેટ્રોલિંગ દરમિયાન વાહરા ગામના પ્રકાશજી કાંતિજી ઠાકોરને વાહરા-ખેંટવા રોડ ઉપર દારૂ પી બાઇક ચલાવતા ઝડપી પાડયો હતો.અમીરગઢ બોર્ડર ઉપર અમીરગઢના જાવેદ મનસુખભાઇ શેખને અમીરગઢ પોલીસે દારૂ પી ઇકો ચલાવતો ઝડપી પાડ્યો હતો .જ્યારે અમીરગઢમા દારૂ પી બાઇક હકારતા મુકેશભાઇ સોમાજી ડાભી(રહે.અમીરગઢ)ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો