વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે દિવ્યાંગ સપ્તાહ ઉજવાયું

Palanpur News - divyang week is celebrated on the occasion of world divyang day 081704

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:17 AM IST
પાલનપુર | વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે પાલનપુરની મમતામંદિર શાળામાં વિકલાંગ સપ્તાહનો મંગળવારથી પ્રારંભ કરાયો હતો. કલેક્ટરે લીલીઝંડીથી પ્રસ્થન કર્યું હતું.પ્રથમ દિવસે જિલ્લાના વિકલાંગ બાળકોની રેલી શહેરના માર્ગો ઉપર વિવિધ બેનરો સાથે ફરી વિકલાંગોમા રહેલી શક્તિઓને પારખવાની હાકલ કરી હતી. વિકલાંગ સપ્તાહની ઉજવણી દરમિયાન વિકલાંગ માટે મેડિકલ કેમ્પ, ખેલકુદ હરિફાઈ સહિતના વિકલાંગની શક્તિઓને બહાર લાવી શકાય તેવા વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, ગુજરાતી ફિલ્મના કલાકાર અબ્દુલ ઝબ્બાર,જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી મનીષભાઈ જોષી,જીલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો.નરેશભાઈ મેનાત,મમતામંદીરના ઈન્ચાર્જ આસિસ્ટન્ટ ડાયરેક્ટર અતિનભાઈ જોશી હાજર રહ્યા હતા.

X
Palanpur News - divyang week is celebrated on the occasion of world divyang day 081704

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી