તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંતીવાડા કૃષિ યુનિ.માં જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | આગામી પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી-2020ની જિલ્લા કક્ષાની ઉજવણી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનાર છે. સોમવારે પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધ્વજવંદન સ્થળે સફાઇ, બેઠક વ્યવસ્થા, પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ યોગાસનોનું આયોજન, અશ્વ શો અને ડોગ શો કાર્યક્રમ, પ્રભાત ફેરી, વૃક્ષારોપણ, વિકાસકામોનું ખાતમૂર્હત અને લોકાર્પણ, વિશિષ્ટ સિધ્ધિ મેળવનારાઓનું સન્માન, સરકારી કચેરીઓમાં સ્વચ્છતા, રોશની અને રંગરોગાન સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી. જેમાં આગામી 24 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગે રિહર્સલ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો