તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસા | ડીસા બગીચા પાસે આવેલ વી.જે.પટેલ શાકભાજી સબમાર્કેટમાં શુક્રવારે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | ડીસા બગીચા પાસે આવેલ વી.જે.પટેલ શાકભાજી સબમાર્કેટમાં શુક્રવારે શાકભાજીના વેપારીએ સેસના પૈસા ન આપતા સિક્યુરિટીએ માર માર્યાના આક્ષેપ સાથે વેપારીઓએ હોબાળો મચાવતાં અફડાતફડી મચી હતી. જેમાં એક પોલીસ કર્મચારીને ટોળાએ ધક્કે ચડાવ્યો હતો. બાદમાં એપીએમસીના સંચાલકો, ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી 13 શખ્સો વિરુદ્ધ રાયોટિંગ અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...