તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા | પાલનપુર ખાતે હેમ.ઉ.ગુજ યુનિ.ની આંતર કોલેજ ક્રિકેટ ભાઇઓની મેચ સાયન્સ પાટણ અને ડીસા કોલેજ વચ્ચે યોજાઇ હતી. જેમાં સાયન્સ પાટણને 153 રનમાં ઓલ આઉટ કરીને ડીસા કોલેજે 25 ઓવર માં 154 રન કરી યુનિવર્સિટી ક્રિકેટની સેમિફાઇનલમાં પ્રવેશ કરયો હતો. જેમાં દિનેશ સોલંકીએ 33 રન 4 વિકેટ લઇ મેન ઓફ ધ મેચ જાહેર કરયા હતા અને જિજ્ઞેશ પઢીયારએ 30 અને મિત ગોહિલે 26 રન કર્યા હતા. ડીસા ક્રિકેટ ટીમના કેપ્ટન મિત ગોહિલ અને ટીમના તમામ ખેલાડીઓને તથા તેમના કોચ પ્રોફેસર ડૉ. આર.ડી.ચૌધરીને સંસ્થા પરિવારે બીરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો