તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર રબારી સમાજ દ્વારા ક્રિકેટ મેચ યોજાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલનપુર | રબારી સમાજમાં ભાઇચારો અને પરસ્પર પ્રેમભાવ વધે તેવા શુભ આશયથી પાલનપુર શહેર રબારી સમાજ દ્વારા \\\"જય નિલકંઠ મહાદેવ કપ’ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી ધૂળેટી (મંગળવારે) ના પાવન દિવસે નિલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાલનપુર શહેરની 11 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ અખીપુરા ઇલેવન અને જય લાખુ ઇલેવન વચ્ચે રમાઇ હતી. જેમાં કેપ્ટન હિતેશભાઇ રોઝની આગેવાનીમાં અખીપુરા ઇલેવને \\\"જય નિલકંઠ મહાદેવ કપ’ મેળવતાં ઉત્સાહ સાથે યુવાનો ઝુમી ઉઠ્યાં હતાં. \\\"જય નિલકંઠ મહાદેવ કપ’ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કિરણભાઇ દેસાઈ અને વેલજીભાઇ દેસાઈ સહિત યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો