તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં નવા પાર્કિંગ શેડ બનાવવાની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલનપુર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં નવા પાર્કિંગ શેડ બનાવવાની કામગીરી ચાલી રહી છે દરમિયાન સોમવારે સવારે લીમડાનું ઝાડ ઉતારતી વખતે તે જાહેર માર્ગ પર જ જ્યાં વાહનો પાર્ક કરેલા હતા ત્યાં પટકાયું હતું જેમાં માર્ગ પર પાર્ક કરેલા 4 ટુ વ્હીલર વાહનોને નુકસાન થયું હતું. ઝાડ ઉતારતી વખતે દાખવવામાં આવેલી લાપરવાહીના લીધે ઝાડ વિરુદ્ધ દિશામાં પડ્યું હતું જેથી કંઈક વેપારીઓના 4 વાહનોને નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો