ખેરોજ-અંબાજી રોડને ચાર માર્ગીય માર્ગ બનાવવાની કામગીરી ચાલી રહી

Palanpur News - construction of four way road to kheroz ambaji road is underway 065127

DivyaBhaskar News Network

Apr 25, 2019, 06:51 AM IST

ખેરોજ-અંબાજી રોડને ચાર માર્ગીય માર્ગ બનાવવાની કામગીરી ચાલી રહી છે.જેને લઇ 31 મે સુધી ખેરોજ-અંબાજીનો રસ્તો બંધ કરી તેને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.જેનો વાહનચાલકો ચુસ્ત રીતે અમલ કરવા તાકીદ કરવામાં આવી છે.

હડાદ-સનાલી-બેડા-બોરિ યાળા- કુંવારસી-કણબીયાવાસ- હરિવા- દેવળી યાળીવાવ-પાંન્છા થઇ અંબાજી ડાયવર્ટ કરવા બનાસકાઠા જિલ્લા કલેકટરે હુકમ કર્યો .

X
Palanpur News - construction of four way road to kheroz ambaji road is underway 065127
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી