તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝા ડેપોમાં પાલનપુર ST ડેપોમાં કંડક્ટરનું હાર્ટએટેકથી મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊંઝા | પાલનપુર એસટી ડેપોની પાલનપુરથી શિરડી જતી એસટી બસ (5023)ના કંડકટર ભીખાભાઈ જીવાભાઈ પરમાર બસ લઇ શુક્રવારે બપોરે ઊંઝા ડેપોમાં પહોંચ્યા હતા. તે દરમિયાન ચાલુ ફરજે હાર્ટએટેક આવતાં ડેપોના કર્મચારીઓ દ્વારા 108 મારફતે સિવિલમાં લઈ જવાયા હતા. જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો