તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંસ્કૃતમાં ઉત્તીર્ણ છાત્રોનો પદવીદાન સમારોહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા રચાયેલ રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા રાષ્ટ્રભાષા અને માતૃભાષા સંસ્કૃતની પ્રથમ અને દ્વિતીય દિક્ષાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા છાત્રનો પદવીદાન સમારંભ શુક્રવારના રોજ જી.ડી.મોદી કોલેજ પાલનપુરમાં યોજાયો હતો. જેમાં જાણીતા સંસ્કૃતના વિદુષી અધ્યાપિકા તેમજ સંસ્કૃત ભારતીના કાર્યકર્તા જાહ્નવી શુક્લાના વરદ હસ્તે એનાયત કરાયા હતા. જી.ડી.મોદી કોલેજના સંસ્કૃતના પ્રા.રાધાબેન પટેલ તેમજ સુરેખાબેન પટેલનો પણ સંસ્કૃતના પ્રસાર-પ્રચારમાં અમૂલ્ય ફાળો છે.

અન્ય સમાચારો પણ છે...