તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળાની છોકરીઓને હેરાન કરો છો કહી મારતાં ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢના આવલની સુર્યાબા શાળામાં બુધવારે 8 શખ્સોએ શ્રવણસિહ મણીસિહ ડાભીના પુત્ર નરેન્દ્રસિહને ”તમે અમારા ગામની છોકરીઓને કેમ હેરાન કરો છો” કહી ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.જેને લઇ નરેન્દ્રસિહના પિતાએ રામસિહ વજેસિંહ ડાભી,સંજયસિહ બુટારસિહ ડાભી,મુકેશસિહ જયેન્દ્રસિહ ડાભી, યુવરાજસિહ મુકેશસિહ ડાભી, રાજદિપસિહ મુકેશસિહ ડાભી,ફુલસિહ ચરણસિહ ડાભી, દેવરાજસિહ મધુસિહ ડાભી અને દિગવિજયસિહ અભેસિહ ચૌહાણ સામે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો