તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢના ખારાની પરિણીતાને માર મારતાં સાસરિયા સામે ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલનપુર| અમીરગઢના ખારા ગામની પરિણીતાને તેના સાસરીયાઓ અગાઉ ત્રાસ આપવા મામલે ડીસા કોર્ટમાં કેસ ચાલુ હતો.જેમાં કોર્ટમાં સાસરીયાઓએ ત્રાસ ન આપવા બાબતે ખાત્રી આપી હતી.જે બાદ પરિણીતા તેના સાસરે રહેવા ગઇ હતી.જોકે રવિવારે પરિણીતાને સાસરિયાઓએ અપશબ્દો બોલી માર મારતા પરિણીતાએ તેના પતિ દશરથભાઇ ઘેવરાભાઇ માળી,ઘેવરાભાઇ નારણજી માળી,કમળાબેન ઘેવરાભાઇ માળી અને શ્રવણજી ઘેવરાભાઇ માળી સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો