તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બલોધરમાં મંદિરમાં થયેલી ચોરી મામલે બે માસ બાદ ફરીયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસાના બલોધર ગામે રણાભાઇ વશરામભાઇ રબારીના ઘર નજીક ખુલ્લામા આવેલા ગોગા મહારાજના મંદિરમા 18 ઓક્ટોમ્બરે તસ્કરો મંદિરમા પડેલી મુર્તીઓ સહીત અલગ અલગ ધાતુઓના છત્તરો સહીત અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ.26,000ની મત્તા ચોરી ગયા હતા.જો કે તે બાદ રાણાભાઇ ધાર્મીક આસ્થાને માન આપી ફરિયાદ નોધાવવા ગોગા મહારાજની રજા માંગવા પ્રયત્ન કર્યો હતો પરંતુ રજા મળી ન હતી.જો કે બે માસ બાદ ગોગાની રજા મળતા ફરિયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો