તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાડીસામાં પરિણીતાને લાકડી ફટકારતાં ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા| પાલનપુરના સુંઢા ગામના ઓધારજી તલાજી ઠાકોરની દીકરી વશીબેનના લગ્ન જુનાડીસાના નાનજીજી ઠાકોર સાથે થયાં હતાં. પરિણીતાને સાસુ સાથે બોલાચાલી થતાં પિયર સુંઢા જતી રહી હતી. જો કે, શુક્રવારે પરિણીતા અને તેના ભાભી ડીસા ખરીદી કરવા આવ્યા હતા.જે દરમિયાન પતિ નાનજી ઠાકોરે જુનાડીસા ઘરે જવાનું કહેતાં બન્ને જણા ત્યાં પહોંચતા જ સાસુ-સસરા સહિત ચાર વ્યક્તિઓએ \\\"કેમ પાછી આવી છે, તેમ કહી ે હૂમલો કરી આશાબેનને ગડદાપાટુનો માર મારતાં પરણિતાના પિતા ઓધારજીએ મંગુબેન બિજોલજી ઠાકોર, બિજોલજી, વેરશીજી ઠાકોર અને રાજેશ સરદારજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો