તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગથળાના રમુણ ગામે આવેલા ચામુંડા માતાના મંદિરની દાનપેટીમા પડેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગથળાના રમુણ ગામે આવેલા ચામુંડા માતાના મંદિરની દાનપેટીમા પડેલી રોકડની ચોરી થતાં આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આગથળાના રમુણ ગામે સોમવારે હાઇવે રોડ પર આવેલા ચામુંડા માતાના મંદિરના દરવાજા તોડી અંદર પડેલી દાનપેટીમાંથી રૂ.5 હજારની કોઈ શખ્સો ચોરી કરી જતાં મેવાભાઇ ગજાભાઇ મોદીએ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો