તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વસ્તિક શાળામાં બાળકોએ પતંગની કૃતિ બનાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | એમઆરએસ મેસરા બાલમંદિર તેમજ સ્વસ્તિક કે.જી.સ્કૂલના પ્રાંગણમાં બાળકોને ત્રિરંગા જેવા કલર ફૂલ વસ્ત્રો પહેરાવી અને પતંગના આકારમાં બેસાડવામાં આવ્યા હતા. જે પ્રસંગે બાલમંદિરના આચાર્ય દર્શનાબેન મોદી તેમજ સ્ટાફ મિત્રો અને બાળકો હાજર રહી અને આનંદ માણ્યો હતો.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...