તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાણધા પ્રા.આરોગ્ય કેન્દ્રમાં ચેકઅપ કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર | પાલનપુર તાલુકાના ધાણધા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એએનસી ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 29 જેટલી એએનસી માતાઓની દાંતની તપાસ કરાઇ હતી. જેમાં 20 માતાઓમાં ખામી જણાતા સારવાર અર્થે ચંડીસર રિફર કરાઇ હતી. જોકે,શારીરિક તપાસમાં ખામી જણાય તેવી માતાઓને સિવિલ હોસ્પિટલ,પાલનપુર ખાતે ખસેડાઇ હતી. જે પ્રસંગે હાજર તબીબો ડો.ચિરાગ ડાભી અને ગાયનેકોલોજિસ્ટ ડો.મકસુદા નાગોરી સહિતના તબીબોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો