તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર ડેપોની 2 બસના રૂટ રદ્દ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાને પગલે પાલનપુર એસ.ટી. વિભાગ દ્વારા આંતર રાજ્ય રૂટમાં ફરતી 2 બસના રૂટ બન્ને તરફથી કેન્સલ કરાયા છે. જે અંતર્ગત પાલનપુરથી શિરડી ચાલતી બસનો બંને તરફનો રૂટ રદ કરાયો છે. જયારે પાલનપુરથી અજમેર ચાલતી બસનો બંને તરફનો રૂટ રદ કરાયો છે. જે આગામી 29 માર્ચ સુધી રદ્દ કરાયો છે તેવુ પાલનપુર એસ.ટી.ડેપો મેનેજર અનિલભાઇ અટારાએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...