તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાખાની અનુપમ પ્રા.શાળામાં વાનગી સ્પર્ધા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | ધાખાની અનુપમ પ્રા.શાળા નંબર-2 માં બાળકોની વાનગી સ્પર્ધા યોજાઇ હતી. બાળકો જુદી-જુદી વાનગીઓ બનાવતા શીખે અને વાનગીઓની ઓળખ થાય તે હેતુથી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. બાળકોએ સુખડી, ગોટા, ગાજર હલવો, જલેબી, માવો તેમજ શાક-રોટલી જેવી વાનગીઓ બનાવી હતી. શાળા પરિવારે શ્રેષ્ઠ વાનગી બનાવનાર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો