તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સદરપુરથી બુલેટ અને ગુંદરીથી બાઇક ચોરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલનપુર | તાલુકાના સદરપુર ગામે દિલિપભાઇ કરશનભાઇ પટેલ રવિવારે રાત્રે ખેતરમાં ઘર આગળ પાર્ક કરેલ બુલેટ(જીજે-08-બીઆર-7539) કોઈ ચોરી ગયું હતું. શોધખોળ બાદ બાઇકનો કોઇ ભાળ ના મળતાં તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પાંથાવાડા નજીક ગુંદરી અનાજ બજારમાં 19 ફેબ્રુઆરીએ ખુમાભાઇ ખેંગારભાઇ ચૌધરીનું બાઇક (જીજે-08-બીએમ-5771)ની કોઇ શખ્સો ચોરી કરી ગયા હતા. જો કે લાંબી શોધખોળ બાદ બાઈકનો પત્તો ના મળતા ખુમાભાઈ ચૌધરીએ તથા પાંથાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો