તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાની સુખદેવનગર સોસાયટીમાંથી બોલેરોની ઉઠાંતરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસાની સુખદેવનગર સોસાયટીમાં રહેતાં સુરેશસિંગ વદનસિંહ સોલંકીએ 29 ડિસેમ્બરે તેમની બોલેરો ગાડી નંબર (જીજે-09-એએચ 05558) ઘર આગળ પાર્ક કરી હતી. સવારે ઉઠી જોતાં બોલેરો ગાડી ન દેખાતાં તેમને આસપાસમાં શોધખોળ કરી હતી.જો કે તેમને ગાડી મળી ન આવતાં તેમણે ગુરૂવારે બોલેરો ગાડી કોઇ અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરી ગયા અંગેની ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગેની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો