ભીલડી : જોરાપુરામાં ડીસા તાલુકાના ઠાકોર સમાજની યોજાયેલી ચિંતન શિબિરમાં

ભીલડી : જોરાપુરામાં ડીસા તાલુકાના ઠાકોર સમાજની યોજાયેલી ચિંતન શિબિરમાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 02:16 AM
Deesa News - bhiladi at thakor samaj of deesa taluka in jodhpur at the chintan shibir 021652
ભીલડી : જોરાપુરામાં ડીસા તાલુકાના ઠાકોર સમાજની યોજાયેલી ચિંતન શિબિરમાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજ સંગઠિત બને એ દિશા પર સહુએ ભાર મુક્યો હતો.ઉપરાંત આગામી સમયમાં ડીસા તાલુકામાં શિક્ષણ રથ કાઢવાની ચર્ચા થઈ હતી.જેમાં જોરાપુરા સરપંચ પ્રકાશજી ઠાકોર,ડીસા તા.ભા.પ્ર.લેબજી ઠાકોર,જિ.ડેલીકેટ રાયકરણ જી ઠાકોર,ડીસા તાલુકા ઠાકોર સેના પ્રમુખ બચુજી ઠાકોર,જિ.ડેલીકેટ અજમલજી ઠાકોર સહિત આગેવાનો હાજર રહ્યા હતા.તસ્વીર : ભાસ્કર

X
Deesa News - bhiladi at thakor samaj of deesa taluka in jodhpur at the chintan shibir 021652
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App