તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલડીના જસાલી-રામપુરા રોડ નજીક દૂધ ભરી જતા ટેન્કર પર પથ્થરમારો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભીલડીના જસાલી રામપુરા રોડ નજીક મંગળવારે ત્રણ શખ્સોએ દુધ ભરી જતા ટેન્કર પર પથ્થરો મારી ટેન્કર ચાલકને મારમારી મારી નાખવાની ધમકીઓ આપતા ફરિયાદ નોધાઇ હતી

પાલનપુરની બનાસડેરીમા રહેતા વિક્રમભાઇ પરખાજી ચૌધરી મંગળવારે ટેન્કર લઇ દુધ ભરવા ગયા હતા.ત્યારે 11 વાગ્યા આસપાસ જસાલી રામવાસ રોડ નજીક આવેલી શાળા નજીકથી પસાર થઇ રહ્યા હતા.ત્યારે ત્રણ શખ્સોએ ટેન્કરની પાછળથી પથ્થરો મારી ટેન્કરનવા દરવાજાના કાચ તોડી નુક્શાન પહોચાડી ડ્રાયવર વિક્રમભાઇને બહાર લાવી અપશબ્દો બાલી માર માર્યો હતો.અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા વિક્રમભાઇએ પથ્થરો મારનારા પોપટજી,જવાનજી અને નટાજી સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરવામાં
આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો