તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાભર | ભાભરના ઇકબાલભાઇ ઘાંચીએ તેમની પુત્રી રુહીનો શનિવારે જન્મ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર | ભાભરના ઇકબાલભાઇ ઘાંચીએ તેમની પુત્રી રુહીનો શનિવારે જન્મ દિવસ હતો. જન્મ દિવસને યાદગાર બનાવવા સીએચસીમાં જઇ જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે કેક કાપી અને ટીબીના 40 દર્દીઓને કઠોળનું વિતરણ આવ્યું હતું.‌ ટીબીના તમામ દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડોક્ટર મોતીભાઈ દેસાઈ, કલ્પેશભાઇ, લાખાભાઇ દેસાઇ અને આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. તસવીર-મનજી પટેલ

અન્ય સમાચારો પણ છે...