પાલનપુરના હાઇપ્રોફાઇલ જુગાર મામલામાં બારેયને જામીન મળ્યા

DivyaBhaskar News Network

Jan 12, 2019, 03:15 AM IST
Palanpur News - baran got bail in the high profile gambling case of palanpur 031537
પાલનપુરમાં ગુરુવારે સાંજે પોલીસે શિવમાર્કેટ હરી ચેમ્બર્સના બીજા માળે હીરાના કારખાનામાં ચાલતા જુગારધામ પર રેડ કરી હતી. જેમાં હાઇપ્રોફાઇલ 12 શખ્સો રૂ. 3.20 લાખના મુદ્દામાલ સાથે પોલીસના હાથે ઝડપાયા હતા. 12 જુગારીયાઓને રાતે પોણા એક વાગે છોડી મૂકાયા હતા. જે બાબતએ સમગ્ર શહેરમાં ચકચાર મચી હતી.

જુગાર રમતા ઝડપાયેલા 12 શખ્સો

1. નરેશકુમાર ગોદડભાઇ પટેલ (ભાજપના પાલિકાના પૂર્વ કોર્પોરેટર, રહે.નંદનવન સોસાયટી, ગણેશપુરા, પાલનપુર)

2.સુનિલભાઈ જોઇતાભાઇ પટેલ (રહે.કુંભાસણ,તા.પાલનપુર)

3.કાન્તિભાઇ ગંગારામભાઇ પટેલ (રહે. શેરી નંબર-7,જુના લક્ષ્મીપુરા,પાલનપુર)

4.રાકેશભાઈ પરસોતમભાઈ પટેલ (રહે.લીંબુ ફાર્મ, ગણેશપુરા, પાલનપુર)

5.મનોજકુમાર મોહનભાઈ પટેલ (રહે.રાધેશ્યામ સોસાયટી,જુનાલક્ષ્મીપુરા,પાલનપુર)

6.મહેન્દ્રકુમાર ભીખાભાઇ પટેલ (રહે.ઉમિયાનગર ભાગ-2, જૂના લક્ષ્મીપુરા,પાલનપુર)

7.ભાવિક કરશનભાઇ પટેલ (રહે.ઉમિયાનગર,ભાગ-2,પાલનપુર)

8.દિવાનસિંહ હુંબલાલ ચૌહાણ (રહે.30/706 ગુ.હા.બોર્ડ, મેઘાણીનગર,અમદાવાદ)

9.ભાવેશભાઇ ઈશ્વરભાઇ પટેલ (રહે.શ્રી કૃષ્ણનગર સોસાયટી,પાલનપુર)

10.જીજ્ઞેશકુમાર દેવચંદભાઇ પટેલ (રહે.લક્ષ્મણપુરા,તા.પાલનપુર)

11.પીનેશભાઇ બાબુલાલ પ્રજાપતિ (રહે.પ્રજાપતિવાસ,જગાણા,તા.પાલનપુર)

12.જગદીશભાઈ રામચંદભાઈ પટેલ (રહે.દેવપુરા,તા.પાલનપુર)

X
Palanpur News - baran got bail in the high profile gambling case of palanpur 031537
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી