તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવલ ગામે ઠપકો આપવા મામલે સગીરને મારમાર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | અમીરગઢના આવલ ગામે આવેલી સુર્યાબા સ્કુલમા આવતી છાત્રાઓને હેરાન પરેશાન કરનારા શખ્સોને શાળામા અભ્યાસ કરતા અને અમીરગઢના ડાભેલા ગામના સગીર સંજયસિહ બુટારસિહ ડાભીએ ઠપકો આપ્યો હતો.જેને લઇ શખ્સોએ ધોકા સહીતના હથીયારો સાથે સંજયસિહ સહીત તેના સંબંધીઓને મારમાર્યો હતો. સંજયસિહને સારવાર અર્થે ખસેડ્યા બાદ સંજયસિહએ નરેન્દ્રસિહ શ્રવણસિહ ડાભી, સહદેવસિહ સમેરસિહ ડાભી, જયરાજસિહ હજુરસિહ ડાભી, પરબતસિહ વિક્રમસિહ ડાભી, જગતસિહ વિનુસિહ ચૌહાણ અને નેતલસિહ ગટવરસિહ વાઘેલા સામે ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો