તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડગામના પાલડીમાં યુવતીની ઈજ્જત લૂંટવાનો પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામના પાલડીમા મંગળવારે એક યુવતી કુદરતી હાજતે ગઇ હતી.તે સમયે તેની એકલતાનો લાભ ઉઠાવી ગામના જ અશોકભાઇ લક્ષ્મણભાઇ દેવીપૂજક નામનો શખ્સ યુવતીની ઇજ્જત લૂંટવાના ઈરાદે તેનો હાથ પકડી લેતાં યુવતીએ બુમાબુમ કરી દીધી હતી. જેને લઇ યુવતીના પરિવારનો શખ્સ આવી જતાં અશોકભાઇ એ તેને અપશબ્દો બોલ્યા હતા. જેથી યુવતીએ હાથ પકડનાર અશોકભાઇ લક્ષ્મણભાઇ દેવીપૂજક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...