તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરના એરોમા સર્કલ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરના એરોમા સર્કલ નજીક આવેલા ટ્રાફિક પોલીસના કેબીન પાછળ રોડ વચ્ચેની જાળી નજીકથી ગુરૂવારે ફીરોજભાઇ બરકતભાઇ મનસુરીને અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.જેને લઇ પશ્ચિમ પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહ કબજે કરી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...