તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમીરગઢ વેચાણ વેરા કચેરી દ્વારા શનિવારની રાત્રે વાહન ચેકિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમીરગઢ વેચાણ વેરા કચેરી દ્વારા શનિવારની રાત્રે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી ઇ-વે બિલ વગર તલ લઇ જતી ટ્રકને પકડી દંડ ફટકારી આગળની કાર્યવાહી કરી હતી.

અમીરગઢ વેચાણ વેરાના ઇન્સ્પેકટર જીતુભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે ‘અમારી ટીમ દ્વારા શનિવારની રાત્રે રાજસ્થાન તરફથી આવતા ટ્રકોની તલાશી કરાઇ રહી હતી. તે સમયે તલ ભરેલી ટ્રકને રોકાવી ટ્રકચાલક પાસે ઇ-વે બિલ ના હોવાથી ટ્રકને રોકી રૂ.43,070 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...