થરા નગરપાલિકામાં પ્રમુખને અઢી વરસ પૂરાં થતાં હવે આગામી

Kankrej News - after the completion of two and a half years in tharra municipality 024127

DivyaBhaskar News Network

Feb 12, 2019, 02:41 AM IST

થરા નગરપાલિકામાં પ્રમુખને અઢી વરસ પૂરાં થતાં હવે આગામી 14 મીએ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે.

કાંકરેજની થરા પાલિકા બંને પક્ષે સરખા સભ્યો રહેતા ટાઈ પડતા ચીઠ્ઠી ઉછાળી પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ હતી.તેમા કોંગ્રેસને અઢી વર્ષ માટે સત્તા મળી હતી. હવે અઢી વર્ષ પૂર્ણ થતા 14મી ફેબ્રુઆરીએ મહિલા પ્રમુખની અને ઉપપ્રમુખની ચૂંટણીથી રાજકિય ગરમાવો આવ્યો છે. થરા નગરપાલિકા હાલ કોંગ્રેસના ફાળે છે જેને અઢી વર્ષ પૂર્ણ થતા નવા પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરાશે હાલ કોંગ્રેસ પાસે 12 સભ્યો છે.જયારે ભાજપ પાસે 12 સભ્યો હતા.જેમા તાજેતરમા મૂળરાજ સિંહ વાઘેલાનું અવસાન થતા બીજેપી જોડે હવે 11 સભ્યો રહેતા ભાજપ સત્તાસ્થાને બેસી શકે તેમ ન હોઈ ભાજપે કોંગ્રેસના 2 સભ્યો સત્તા મેળવવામા ભાજપ બાજી મારે છે કે કોંગ્રેસ એતો 14મી ફેબ્રુઆરીએ ખબર પડશે.

X
Kankrej News - after the completion of two and a half years in tharra municipality 024127
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી