તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં ડિવાઈડર તોડ્યા પણ બમ્પ નહીં બનાવાય તો અકસ્માતની ભિતિ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | પાલનપુર શહેરમાં અમદાવાદ, ડીસા, દાંતીવાડા, અમીરગઢ તરફથી શહેરમાં પ્રવેશતી બસોને નવા એસટી બસ પોર્ટ ઇમારત આગળથી જ ડાયવર્ઝન આપવા માટે ડિવાઈડર સર્કલ બનાવ્યા વિના તોડી દેવાયા છે. ત્યારે બંને તરફ બંપ નહિ બનાવાય તો અકસ્માતની શકયતા છે. હાલ પણ અહીં ચાલુ કાર્ય દરમિયાન કોલેજ માર્ગ પરથી બાઇક સવાર યુવાનો પુરપાટ ઝડપે નીકળી જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે આ ભરચક માર્ગ પર બન્ને તરફ બમ્પ મુકવાની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો