તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જી.ડી.મોદી વિદ્યાલયમાં યુવા પરિસંવાદ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરની જી.ડી.મોદી વિદ્યા સંકુલમાં યુવા પરિસંવાદ યોજાયો હતો.જેમાં યુવા નીતિ માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી યુવાનો માટેની એક આદર્શ યુવા નીતિ બનાવવા જઇ રહ્યા છે. આ યુવા નીતિ માટે રાજ્યના યુવાનો પાસેથી સૂચનો લેવાના ભાગરૂપે યુવા પરિસંવાદ યોજાયો હતો.જેમાં ડૉ.હિતેશભાઈ ચૌધરી, બિપિનભાઈ ઓઝાએ આ અંગે ચર્ચા કરી વિદ્યાર્થીઓ જોડેથી સજેસન્સ લીધા હતા.આ કાર્યક્રમનું સંચાલન રાકેશભાઇ ચૌધરી અને તેમની યુવા ટીમે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...