તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં મિલ્કત પડાવી લેવા ઘરમાં ઘૂસી મહિલાની છેડતી કરી મારી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસાની સાર ટાઉનશીપમા 20 દિવસ અગાઉ મહીલાના ઘરમા ઘુસી મહીલા સહીત તેમની પુત્રીને મારમારી છેડતી કરી ઘરના સીસીટીવી સહીત તોડફોડ કરી મિલ્કત પડાવી દેવાની ધમકીઓ આપતા મહીલાએ 7 સામે ફરીયાદ નોધાવી હતી.

ડીસાની સાર ટાઉનશીપમા રહેતા રૂપાબેન લખાભાઇ પટેલના 21 ડીસેમ્બરે સાત લોકોએ સીસીટીવી તોડી ઘરમા ઘુસી જઇ ઘરમાં હાજર રૂપાબેન સહીત તેમની દીકરીને મારમારી છેડતી કરી હતી.અને ઘરનો સામાન બહાર ફેંકી સીસટીવીનુ ડીવીઆર લઇ મીલ્કત પડાવી લેવાની ધમકીઓ આપી હતી. જેને લઇ મહીલાએ પોલીસ મથકે કરી હતી.20 દિવસ બાદ હુલ્લડ કરવા મામલે રૂપાબેનએ ચીરાગભાઇ બક્ષીભાઇ માળી, બક્ષીભાઇ લાલાજી માળી, દિનેશભાઇ શંકરલાલ રાઠોડ, મહેશભાઇ ચંદુભાઇ મહેતા, રાકેશભાઇ સોમાભાઇ પટેલ, મણીબેન લાલાજી માળી,અને બક્ષી ભાઇની વહુ સહીત અન્ય લોકો સામે ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો