તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુઇગામના બેણપ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુઇગામ | સુઇગામ તાલુકાના બેણપ ખાતે નાનજીભાઈ ગલબાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિષ્ણાંત તબીબોના સાથ સહકારથી સર્વરોગ નિદાન અને મેડિકલ કેમ્પનું ગુરુવારે આયોજન કરાયું હતું. કેટલાક દર્દીઓને વધુ સારવાર અને ટ્રીટમેન્ટની જરૂર હોય તેવા દર્દીઓને સારવાર લેવા સલાહ આપી હતી. આ મેડિકલ કેમ્પમાં બેણપ તેમજ આજુબાજુના ગામોમાંથી 300 ઉપરાંત દર્દીઓએ મફત સારવાર અને નિદાનનો લાભ લીધો હતો. કેમ્પમાં 15 જેટલા અલગ-અલગ રોગના નિષ્ણાંત તબીબોએ હાજરી આપી હતી..

અન્ય સમાચારો પણ છે...