તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢના ખેમરાજીયામાં શાળા નામકરણ વિધિનો કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આદિવાસી વિસ્તારની બાળાઓના શિક્ષણ માટે ભાસ્કરભાઈ ઠાકરે રસ લઈ અમીરગઢ તાલુકાના ખેમરાજીયામાં શાળાની મંજૂરી અપાવી હતી.શાળાના વિકાસ માટે મદદ કરી હોવાથી શાળા તેમના નામે ઓળખાય તેવી પ્રપોઝલના સંદર્ભે ભાસ્કર ઠાકરે માતાનું નામ સૂચવતા શનિવારે શાળા નામકરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમણાં શંકરભાઈ ચૌધરીએ તેમના પ્રવચનમાં ભાસ્કરભાઈની આ ભાવનાને આધુનિક શ્રવણ સાથે સરખાવી તેમજ સંસ્થાના ઋણ સ્વીકારની પણ પ્રશંસા કરી હતી.

ભાસ્કર ઠાકરના માતા-પિતા શિક્ષક હતા. તેમણે બનાસકાંઠામાં અનેક અંતરળિયાર ગામોમાં નેક વિદ્યાર્થીઓને ભણાવેલા છે. આ તબક્કે પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી.પટેલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો