તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં હોમગાર્ડ જવાનો વચ્ચે કબડ્ડી સ્પર્ધા યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર અને ડીસા શહેરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા જવાનો માટે રમતની જુદી-જુદી સ્પર્ધા યોજવામાં આવી હતી. મુકબધીર શાળામાં પાલનપુર અને ડીસા યુનિટ વચ્ચે કબડ્ડીની રમત યોજાઇ હતી.જેમાં ડીસાની ટીમનો વિજય થયો હતો.અધિકારીઓ દ્વારા વિજેતા ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા કમાન્ડન્ટ રમેશ પંડ્યા,સબ ઇન્સપેક્ટર એલ.એચ.વ્યાસ, પાલનપુર સિટી યુનિટના ઓફીસર કમાન્ડન્ટ પ્રશાંતભાઇ ગૌસ્વામી,પાલનપુર અને સિનીયર પ્લાટુન કમાન્ડર મુસ્તાકભાઇ ચૌહાણ,પ્લાટુન કમાન્ટન્ટ પી.બી.જાની,અશોકભાઇ રાવલ સહીત હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...