તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી ભીલડી નજીક ચાઇનિઝ દોરી વેચતા બે વેપારીને રૂ.1500નો દંડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસાના નવી ભીલડીના મોટાનાળા નજીક રવિવારે પોલીસે દોરીની દુકાનોમા દરોડા પાડી જીલ્લા કલેક્ટરના જાહેર નામાનો ભંગ કરી ચાઇનીઝ દોરી રાખનારા બૈજુભાઇ ફુલાભાઇ પટણીને ઝડપી પાડી તેમની પાસેથી પ્લાસ્ટીકની દોરીની 10 રોલ કબજે કરી રી.500ના દંડ ફટકારી ગુનો નોધ્યો હતો.જ્યારે વિસ્તારના જ વેપારી અમરતજી સોમાજી રાઠોડને નાયલોન પ્લાસ્ટીકની દોરીના 8 રોલ સાથે ઝડપી પાડી રૂ.1000નો દંડ ફટકારી ગુનો નોધી કાર્યવાહી હાથ ધરતા અન્ય વેપારીઓમા ફફડાટ પ્રસર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો