તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરા તાલુકા પંચાયત પાસેથી દારૂ ભરેલી જીપ ઝડપાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધાનેરા પોલીસે ગુરૂવારે તાલુકા પંચાયત નજીકના રોડ પરથી દારૂ ભરી પસાર થઇ રહેલી જીપ નં.જીજે-08-આર-8508ને ઝડપી પાડી તલાસી લેતા જીપમાથી દારૂની 1392 બોટલ કીંમત રૂ.1,39,200 સહીત જીપ મળી કુલ રૂ.2,39,200ના મુદ્દામાલ સાથે જીપ ચાલક બેચરભાઇ આયદાનભાઇ રબારીને ઝડપી પાડ્યા હતા.જ્યારે જીપમા સવાર ગણેશાભાઇ નાનજીભાઇ રબારી અને મદદગારી કરનારા વિક્રમસિહ દરબાર ઉર્ફે વિકાજી કાનાજી ઝાલા સામે ગુનો નોધી તપાસ હાથ ધરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો