તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંવરબા મહિલા કન્યા શાળામાં દીક્ષાંત સમારોહ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | કુંવરબા મહિલા કન્યા વિદ્યાલયમાં ધો.10 તેમજ ધો.12ની વિદ્યાર્થીનીઓ માટે વિદાય સમારોહ યોજાયો હતો.જેમાં શાળામાં વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીનીઓ ભણવામાં તેમજ ખેલકુંદમાં નંબર પ્રાપ્ત કર્યા હોય તેમને ઇનામ વિતરણ કરાયું હતું.તેમજ ધો.10 અને ધો12 ની તમામ વિદ્યાર્થીનીઓને પણ શાંતિ શિવમ વાલીમંડળ તેમજ શ્રી લીલાબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇનામ આપી વિદાય આપવામાં આવી હતી.જેમાં શાળાના આચાર્ય તેમજ સ્ટાફ અને વાલી મંડળ દ્વારા બાળાઓને આગામી આવનારી બોર્ડની પરીક્ષા માંટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.તસ્વીર ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો