તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Palanpur News 8 Out Of 10 Dilapidated Rooms Will Be Approved In Mandali Now It Is Understood That For 6 Months 200 Students Are Forced To Study In Open 033522

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંડાલીમાં 10માંથી 8 જર્જરિત રૂમો મંજૂર થશે એમ સમજી તોડી પાડ્યા હવે 6 મહિનાથી 200 છાત્રો ખુલ્લામાં બેસી ભણવા મજબૂર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | દાંતા તાલુકાના મંડાલી ગામમાં ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળામાં બાળકોને ખુલ્લામાં ભણાવવામાં આવે છે. કીડીમકોડી નદીના કિનારે વસેલા ગામમાં 1954થી પ્રાથમિક શાળા અસ્તિત્વમાં છે. ગામમાં દરેક ઘરે બે થી ત્રણ શિક્ષકો રાજ્યના અલગ-અલગ ગામમાં ફરજ બજાવે છે. શિક્ષણની જ્યોત પ્રગટાવનારા ગામની પ્રાથમિક શાળામાં જ હવે શિક્ષણરથમાં પંક્ચર પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્કૂલમાં 10 ઓરડા પૈકી 8 જર્જરિત હોઇ મંજૂરી મળી જશે એમ સમજી 6 મહિના પહેલાં તોડી પડાયા હતા. પરંતુ મંજૂરી નહીં મળતાં બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા છે. આ મામલે મુખ્યપ્રધાનને લેખિત રજૂઆત કરી છે. તસવીર અહેવાલ - નરેશ ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો