તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરના સલેમપુરા વિસ્તારમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર શહેરમાં સલેમપુરા દરવાજા વિસ્તારની પ્રાથમિક શાળાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઇશ્વર મફાભાઇ પટણી,મેહુલ કાળુભાઇ પરમાર,ઇરફાન મહેબુબભાઇ કુરેશીને પોલીસે કુલ રૂ.2660ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...