તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રદૂષણમુક્ત સંદેશો લઇ પાલનપુરથી 15 યુવાનો 21 કલાકમાં જેસલમેર પહોંચ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | ભારતમાં ધ્રુસકેને ધ્રુસકે પ્રદુષણ વધી રહ્યું છે. જેને લઇને લોકો પણ જાતજાતની બિમારીમાં સપડાઇ રહ્યા છે. જેથી સ્વચ્છ ભારત બને અને પ્રદુષણમુક્ત ભારત રહે તે માટે પાલનપુરથી જેસલમેર સુધી પાલનપુરના ત્રણ તબીબો નયનભાઇ શાહ, ડો. અશ્વિનભાઇ ગામી તેમજ ડો.શૈલેષભાઇ પટેલ સહિતના 15 લોકો સાઇકલ લઇ અને 21 કલાકમાં જેસલમેર પહોંચ્યા હતા. જ્યાં જેસલમેરની સાઇકલિંગ ક્લબ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...