તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડંચાની હાઇ.માં 10,12નો શુભેચ્છા સમારોહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | વેડંચા કેળવણી મંડળ સંચાલિત એ.વી.સંઘવી હાઇસ્કુલ અને માતૃશ્રી કે.એ.સંઘવી ઉ.મા.શાળાનો ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ શાળાના દાનવીર જૈનશ્રેષ્ઠી રસિકભાઈ સંઘવીના અધ્યક્ષપદે અને ડૉ.બી.જી.મોર, કિરણભાઈ બી.રાવલ, રમણભાઈ જોશી, ખુમાનસિંહ રાજપૂત તેમજ તમામ ટ્રસ્ટીગણની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો