તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચંડીસરમા 1000 છાત્રોએ ગામ સફાઈ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગઢ | પાલનપુર તાલુકાનાં ચંડીસર ખાતે શુક્રવારે ગામની એમ.ડી.સોમાણી સ્કૂલ,સરકારી પ્રાથમિક સ્કૂલ અને ગ્રામ પંચાયતના સહયોગથી ગામની મોટી શેરીઓમાં સ્કૂલનાં અંદાજે 1000 હજાર બાળકોએ સફાઈ કરીને શેરીઓને ચોખ્ખી બનાવી દીધી હતી.જેમાં ગામની બાળકોએ શેરીઓમાં પ્લાસ્ટિક સહિત કચરાને એકત્રિત કરીને સફાઈ કરીને સ્વછતાં જળવણીનો સંદેશ પાઠવ્યો હતો.આ સફાઈ કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી બી.જી.શાહ,કારોબારી સભ્યો,સરપંચ દેવેન્દ્રભાઈ છાપીયા,તલાટી હરેશભાઈ મોર,આચાર્ય કેશુભાઈ ઘોધોળ સહિત તમામ શિક્ષક સ્ટાફ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો